પારડી: ખેરલાવ ગામે યોજાનાર રક્તદાન શિબિર બાબતે ગામના સરપંચ અને ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલ સો.મીથી વિગત આપી
Pardi, Valsad | Sep 2, 2025
મંગળવારના 6:30 કલાકે સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ પારડી તાલુકાના ખેરવ ગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન...