ચુડા: ભૃગુપુર ગામે રહેણાક મકાનમાંથી પોલીસે ઇંગ્લીશ દારૂ અને બીયરના ટીન સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો
Chuda, Surendranagar | Jul 17, 2025
ચુડા પોલીસ સ્ટેશને થી તા 17 જુલાઈ સવારે 10 વાગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભૃગુપુર ગામે દશરથ નાગજી મીર પોતાના મકાનમાં...