નવસારી: દશેરા ટેકરી વિસ્તારમાં મિશ્ર શાળા નં. ૧૦ના નવા મકાનનું નિર્માણ કાર્ય શરૂ: ૬૦ વર્ષ જૂની જર્જરિત ઈમારત હવે નવા અવતારમાં
Navsari, Navsari | Aug 4, 2025
દશેરા ટેકરી વિસ્તારમાં આવેલી મિશ્ર શાળા નં. ૧૦ માટે મહત્વપૂર્ણ વિકાસ પગલું ભરાયું છે. આ શાળા છેલ્લા ૬૦ કે તેથી વધુ...