માંડવી: હરિયાળ કરંજ ગામથી પોલીસે જુગારીઓને ઝડપી લીધો.
Mandvi, Surat | Nov 2, 2025 હરિયાલ કરજ ગામેથી સહેલી ગલીમાં આવેલ શૈલેષ પોલિએસ્ટર કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તીન પત્તીનો હાર જીત નાજુગાર રમાડતા હતા તે દરમિયાન માંડવી પોલીસ તંત્રના પીઆઈ સી બી ચૌહાણ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ટી રાઠવા તથા એએસઆઇ જશવંતભાઈ તડકેશ્વર આઉટ પોસ્ટ તથા તેમની ટીમ દ્વારા  રેડ કરી પાંચ આરોપી તથા જુદી જુદી કંપનીના મોબાઈલ સહિત રૂપિયા 3,65,750 મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.