મહુવા: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ બાપા સીતારામની મઢુલી ખાતે કાર્યક્રમ યોજાયો.
Mahuva, Surat | Oct 4, 2025 મહુવા તાલુકાના મિયાપુર ચાર રસ્તા નજીક આવેલ બાપા સીતારામ ની મઢુલી ખાતે રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ ના 100 વર્ષ પુરા થતા ભવ્ય ઉજવણી ના ભાગ રૂપે સંઘ શતાબ્દી વર્ષ ની ઉજવણી કર્યું રહ્યું જેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં મહુવા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના કાર્યકરો મોટી સખ્યાંમાં હાજર રહ્યા હતા.