દર વર્ષની જેમ, આ વર્ષે પણ 6 ડીસેમ્બર ના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે કઠલાલ હોમગાર્ડ યુનિટ દ્વારા ૭૮મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશની સુરક્ષા અને વ્યવસ્થામાં હોમગાર્ડ્સના અમૂલ્ય યોગદાનને બિરદાવવા આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.