લીલીયા: મોબાઈલ થયા રમકડા:લીલીયા મોટામાં જિયોનું નેટવર્ક ઠપ્પ:ગ્રામીણ વિસ્તાર શહેરી વિસ્તારથી બન્યુ સંપર્ક વિહોણું#jansamasya
Lilia, Amreli | Jul 22, 2025
હાલ ઈન્ટરનેટ લોકો ના જીવન નું અમૂલ્ય ઘરેણું બની ગયું હોય ત્યારે અવાર નવાર આવા નેટવર્ક પ્રોબ્લેમ સર્જાતા ગ્રાહકો જિયો થી...