ગોધરા: શહેરના વોર્ડ 10માં જળબંબાકાર: ગોન્દ્રા છકડાવાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશો પરેશાન
Godhra, Panch Mahals | Sep 7, 2025
ગોધરા શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને ગોધરા શહેરના વોર્ડ નંબર 10માં આવેલા...