રાજકોટ: BLOદ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન લોકોને ઉડાઉ જવાબો અપાતા હોવાનો વિડિયો સામે આવ્યો,કામગીરી અંગે ઉઠ્યા સવાલો
Rajkot, Rajkot | Nov 16, 2025 BLO દ્વારા મતદાર યાદી સુધારણાની ચાલી રહેલ કામગીરી દરમિયાન લોકોને ઉડાઉ જવાબો અપાતા હોવાનો એક વિડિયો સામે આવ્યો છે. આ બનાવ અંગે આજે સવારે 11:30 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ એક મતદાર દ્વારા BLOને વિગતો પૂછાતા BLO દ્વારા ઉદ્ધતાઈભર્યા જવાબો અપાયા હતા. આ સમગ્ર વીડિયો સામે આવતા BLOની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થયા છે.