Public App Logo
Jansamasya
Haryana
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Rajasthannews
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो
Newsupdate
���निका
No video available

વાઘોડિયા: જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કટોકટી દિવસના વિરોધમાં યોજાયેલ કાર્યક્રમમાં વાઘોડિયા ના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા

Vaghodia, Vadodara | Jun 26, 2024
કટોકટી દિવસના વિરોધમાં આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. કટોકટી દિવસ અંતર્ગત યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્યઝોન પ્રભારી તેમજ જિલ્લા પ્રમુખ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.