Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

અમદાવાદ શહેર: સરસપુર-રખિયાલ વિસ્તારમાં મ્યુનિસિપલની બેદરકારીના કારણે એક બાળકે જીવ ગુમાવ્યો

સરસપુર-રખિયાલ વિસ્તારમાં મ્યુનિસિપલ ની બેદરકારીના કારણે એક બાળકે જીવ ગુમાવ્યો. સંજયનગરના છાપરા ખાતે મ્યુનિ.એ ગટરનું ઊભું મૂકેલું ઢાંકણું ત્યાં રમતા 4 વર્ષના બાળક પર પડતાં ગંભીર ઈજા થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.