ગાંધીધામ: “બી”ડીવીઝન પોલીસે કચ્છ આર્કેડ સિલ્વર બિલ્ડીંગમાં બ્લેક ડાયમંડ રીલેક્ષ સ્પાની આડમાં ચાલતી દેહ-વ્યાપારની પ્રવુતી પકડી
Gandhidham, Kutch | Sep 7, 2025
બી ડિવિઝન પોલીસે ગતરાત્રે બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા, જેમાં સ્પાના સંચાલક રવિભાઈ રાણાભાઈ મહેશ્વરીની ધરપકડ...