ચોરાસી: ઉધના વિસ્તારમાં થયેલા બાળકને અપરણના આરોપીના મામલે એસીપીની મીની જોશબ્દ દ્વારા પત્રકાર પરિષદ માહિતી આપી હતી.
Chorasi, Surat | Oct 30, 2025 સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી એક બાળક અપરણ થવાની ફરિયાદ ઉધના પોલીસ મથકમાં થવા પામ્યા તે જોકે ઉધના પોલીસે અલગ અલગ સીસીટી ફૂટેજ ના આધારે એક યુવાનને ઝડપી પાડ્યો હતો જોકે આ મામલે એસીપી મીની જો શબ્દ દ્વારા આરોપીના લઈને પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.