રેલવે ની જેસી બેન્ક ની ચૂંટણી માં રેલવે ના બે સંગઠન વચ્ચે સ્પર્ધા. નડિયાદ રેલવે ખાતે જે સી ઈલેક્શન નું આજે ચાલી રહ્યું છે મતદાન મતદાન. જેસી બેન્ક ના પશ્ચિમ વિભાગ ની ચાર બેઠકો માટે યોજાઈ રહી છે ચૂંટણી. રેલવે મજદૂર સંઘ અને રેલવે એમ્પ્લોય સંગઠન ના કુલ આઠ ઉમેદવારો મેદાનમાં. નડિયાદ લોકો શેડ ખાતે બંને સંગઠને લગાવ્યા ડેરા.