જૂનાગઢ: દોલતપરા ઈન્દ્રેશ્વર વિસ્તારમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
જુનાગઢ દોલતપરા ઇન્દ્રેશ્વર વિસ્તારમા જાહેરમાં જુગાર રમતા દિપકભાઇ વીરજીભાઇ સાગઠીયા,અમીરશા ઉર્ફે બાપુ અમનશા સર્વદી, હશનભાઇ રહેમાનભાઇ કુરેશી, અમીનભાઇ હારૂણભાઇ ચોપડા, સુનીલભાઇ કાનાભાઇ મારૂ જુગાર રમતા ૩ ૫૦,૫૦૦/-ના મુદામાલ સાથે જનાગઢ એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા.