જલાલપોર: શહેરમાં એક જ દિવસમાં ૫ જેટલી આગ લાગવાની ઘટના બની
દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે જેને લઇને વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં આગ લાગવાની ઘટના બની છે.ત્યારે નવસારી ના ઇટાડવા, જય શંકર પાર્ટી પ્લોટ પાસે અને નવસારીના અનેક વિસ્તારમાં આગ લગાવાની ઘટના બની છે.ત્યારે આગ ને કાબુમા નવસારી મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમે આગને કાબુમા લીધી છે.