વલસાડ: LCB પોલીસે પારનેરા નેશનલ હાઇવે પાસેથી swift કારમાં લઈ જવા તો 2,53,700 રૂપિયાના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો
Valsad, Valsad | Aug 23, 2025
શનિવારના 12:30 કલાકે નોંધાયેલી ફરિયાદ ની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ પારનેરા નેશનલ હાઇવે નંબર 48 રામદેવ હોટલ...