રાંદેર અને સિંગણપોર ને જોડતા કોઝવેની સપાટી 8.17 મીટર પોહચી,ઉકાઇ ડેમમાં 1.10 લાખ ક્યુસેક પાણીની આવક યથાવત
Majura, Surat | Sep 8, 2025
સોમવારે રાત્રિના દસ કલાકે ઉકાઇ ડેમમાં 1.10 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેની સામે.78 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી...