ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ ચાવડાને બાતમી મળેલી અને બાતમીના આધારે બજરંગ હોટેલની નજીક પાર્કિંગમાંથી ચોરી અથવા છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે આરોપી સુલેમાન જત અને આસિફ કુંભારની ધરપકડ કરવામાં આવી હતી.