Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain

અમદાવાદ શહેર: શહેરની ઝોન-1 LCBએ નવરંગપુરામાંથી બાઇક ચોર ઝડપ્યા

અમદાવાદ સહિતની જગ્યાઓ પર સ્પોર્ટ્સ બાઈકની ચોરી કરનાર ઝડપાયા છે. ઝોન 1 Lcb એ બે યુવકોની ધરપકડ કરી છે, આરોપીઓને પકડી તપાસ કરતા વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, સાબરમતી અને ગાંધીનગર સહિતનાં કુલ 9 ગુનાનો ભેદ ઉકેલાયો છે. મહેન્દ્ર મીણા અને હાજારામ અહારીની નવરંગપુરા પાસેથી રવિવારે સવારે 10 વાગે ધરપકડ કરવામાં આવી છે. જોકે આરોપીઓ સાથે ગુનામાં સામેલ વિજય અને વિકાસ મીણા ફરાર છે. આરોપીઓ પાસેથી ચોરીની સાત મોટરસાયકલ કબજે કરાઈ છે.

MORE NEWS

અમદાવાદ શહેર: શહેરની ઝોન-1 LCBએ નવરંગપુરામાંથી બાઇક ચોર ઝડપ્યા - Ahmadabad City News