ધ્રાંગધ્રા: આંબેડકર હોલ નજીક યુવાનને બે શખ્સોએ મોબાઈલ,બાઇક પડાવી માર માર્યો ઉભો રાખી લૂંટનો પ્રયાસ થતા ગુનો નોંધાયો
ધાંગધ્રા શહેરના માં આવેલા આંબેડકર નગર હોલ નજીક મોટરસાયકલ લઈને જતા યુવક ને ઉભો રાખી માર મારી મોબાઇલ અને મોટરસાયકલ પડાવી લેતા સીટી પોલીસમાં બે શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી.