આજરોજ તારીખ 5/4/25 શનિવાર સાંજના 530 મીનીટે રાજુલા પ્રાંત કચેરી ખાતે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં "તાલુકા ફરિયાદ સંકલન" સમિતિમાં મીટીંગ યોજાઈ આ મીટીંગ માં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિઓ તરીકે નગરપાલિકા, સહકારીક્ષેત્રના આગેવાનો,સંગઠનના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મારફત વિવિધ શહેર તાલુકાના પ્રશ્નો બાબત અધિકારીઓ સાથે પરામર્શ કરી વિવિધ સૂચનાઓ આપી હતી.આ તકે ભાજપ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.