જૂનાગઢ: માલીડામાં યુવકના આપઘાત કેસમાં પત્ની સાસુ અને સાળાની ધરપકડ, ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર આપી માહિતી
Junagadh City, Junagadh | Aug 25, 2025
ભેસાણ ના માલીડામાં જયેશ નામના યુવકે પત્ની સાસુ અને સાળા ના ત્રાસથી આપઘાત કર્યો હતો તે બાદ મૃતક જયેશ ના ભાઈએ ફરિયાદ...