ડેડીયાપાડા: સાંસદમનસુખ વસાવા ધારાસભ્ય ચૈતર વસાવા એ દેડીયાપાડા વિધાનસભા મત વિવિધ કામોના ખાતમુહૂર્ત કર્યા
સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા એ દેડીયાપાડા વિધાનસભા મત ક્ષેત્રમા આવતા પાટડી બોરીડાબરા રોડ પર પુલનું કામ 429.54 લાખ,પાટડી બોરીડાબરા રોડ 87.30 લાખ, પાટડી એપ્રોચ રોડ 28.87 લાખ તથા કુંડીઆંબા આંજણવઇ રોડ 169.69 લાખ ની કુલ 7 કરોડ 15 લાખ જેટલી રકમ ના રોડ રસ્તાઓ નું ખાર્ત મુહર્ત કરવામાં આવ્યું અને એજન્સીને રોડ અને બ્રિજ સારા બને તેનું ધ્યાન દોર્યું.