ડીસાના જલારામ મંદિર પાસે આપના નેતા ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી....
Deesa City, Banas Kantha | Oct 16, 2025
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ જલારામ મંદિર પાસે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ભાજપ સરકારને નિશાન બનાવી ને આકરા પ્રહારો કર્યા હતા. સરકાર જે નિર્ણય લેશે તે યોગ્ય રીતે નહીં લેતી તે રીતે નિશાન બનાવી ને સરકાર ને નિશાન બનાવી હતી..... ઈશુદાન ગઢવીએ તા.16/10/2025 ને 1 કલાકે ડીસામાં ખાસ મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.....