કપરાડા: આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયેન્દ્ર ગાંવિતનું નિવેદન
Kaprada, Valsad | Aug 21, 2025
આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટીએ અત્યારથી તડામાર તૈયારી કરી દીધી હોવાનું...