માળીયા: સોનગઢ ગામના પાટીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બે બાઈક ટ્રક પાછળ ઘુસી જતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત
Maliya, Morbi | Sep 2, 2025
માળીયા મિયાણા તાલુકાના સોનગઢ ગામના પાટિયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે ગત મધ્યરાત્રીએ બે બાઈક ચાલક પુરપાટ ઝડપે બાઈક ચલાવી...