ઇડર: સાબરડેરીના ડિરેક્ટર અશોક પટેલની સરપંચ પરિષદ, જિલ્લાના અધ્યક્ષ સાથે ઉત્તર ગુજરાત ઝોન સમિતિ કારોબારી સદસ્ય પદે નિયુક્તિ થઈ
Idar, Sabar Kantha | Aug 24, 2025
ઈડરના રહીશ સાબરડેરી ડિરેક્ટર અશોકભાઈ આર પટેલની સરપંચ પરિષદ સાબરકાંઠા જીલ્લા ના અધ્યક્ષ સાથે ઉત્તર ગુજરાત ઝોન સમિતિ...