અંકલેશ્વર: અંકલેશ્વર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિપક્ષના હોબાળા વચ્ચે શાસક પક્ષે ૩૨ જેટલા ઠરાવો મંજુર કર્યા
Anklesvar, Bharuch | Jul 23, 2025
અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મિટિંગ આજરોજ પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમ્યાન થનાર વિકાસ...