કાલોલ: વેજલપુર ગામે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું શ્રદ્ધાળુઓ દ્વારા વાજતે ગાજતે શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું
Kalol, Panch Mahals | Sep 2, 2025
વેજલપુર ગામે શ્રીજીનુ છ- દિવસ નું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ સાથે રામજી મંદિરેથી નીકળી...