ચીખલી: ચીખલીમાં ડ્રાઈવર સાથે મારામારી કરી બસની ચાવી છીનવી છૂ 2 શખ્સ ઝડપાયા
ચીખલીમાં વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલ ખાનગી બસના ચાલક સાથે માથાકૂટ કરી બસની ચાવી લઈ ફરાર થઇ જનાર બે શખ્સને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી ચાવી પરત લીધી હતી.લાંબો સમય ડ્રામા ચાલતા મુસાફરો અટવાવા સાથે ટ્રાફિક જામ પણ થયો હતો. વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી જય દ્રારાકેશ ટ્રાવેલ્સની બસ (નં-જીજે-૦૩-બીવાય-૯૮ ૬૪) ના ડ્રાઇવર અને ક્લીનર પર ગાળા-ગાળી કરી માર મારી તેમજ બસની ચાવી છીનવીને ફરાર થઈ ગયેલા બે શખ્સોને ચીખલી પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી