સલમાન ખાન સુરત એરપોર્ટ પર આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો,નાના બાળકોથી લઇ કેટલાક વૃદ્ધો પણ પડ્યા,સલમાન ખાનના ફેન્સ લોકોના પાકીટો પણ ચોરી થયા,ડાયમંડ સિટી સુરતમાં અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે,શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે.