દાંતીવાડા: દાંતીવાડા ખાતે ૨૪૩ ઉમેદવારોમાંથી ૧૨૦ ઉમેદવારોની બી.એસ.એફ. ભરતી માટે પૂર્વ તાલીમ માટે પસંદગી કરાઈ
આજરોજ પાંચ કલાક આસપાસ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવાધનને આર્મી/સી.આર.પી.એફ/બી.એસ.એફ/પોલીસ ફોર્સમાં જોડાવવા માટે દર વર્ષે સરહદી જિલ્લાઓમાં નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. તે અનુસંધાને જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર રોજ ૩૧ બટાલિયન બી.એસ.એફ. દાંતીવાડા ખાતે આર્મી, સી.આર.પી.એફ અને બી.એસ.એફ. ભરતી માટે પ્રિ-સ્ક્રુટિની કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જોડાવા માટે કુલ ૨૪૩ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત તથ