ભેસ્તાન રેલવે સ્ટેશન ખાતેથી પ્રોહીબીશન અને મારામારીના વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં આવ્યું
Majura, Surat | Oct 8, 2025 ભેસ્તાન રેલ્વે સ્ટેશન ખાતેથી પ્રોહીબિશન અને મારામારીના વોન્ટેડ આરોપીને પોલીસે પકડી પાડવા આવ્યું, શહેર પોલીસ કમિશનર દ્વારા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટેની સૂચના આપવામાં આવી છે, આરોપીને પકડી પાડી તપાસ શરૂ કરવામાં આવી છે, દિવાળી સમય દરમિયાન આરોપીઓને પકડી પાડવા માટેના તપાસ શરૂ