દાહોદ: દાહોદ તાલૂકાના મોટી ખરજ ગામે થયેલ ભ્રસ્ટાચાર ને લઈ જાગૃત યુવાઓએ દાહોદ જિલ્લા સેવા સદનના દરવાજા ખટખટાવ્યા
Dohad, Dahod | Nov 7, 2025 દાહોદ તાલૂકાના મોટી ખરજ ગામે લાભાર્થીને આપવામાં આવેલ કુવાઓના રૂપિયા ચાઉં કરી જનાર ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ગામના જાગૃત યુવાઓ દ્વારા લાગતા વળગતાને અઘીકારિયોને કરતા પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જાગૃત યુવાઓએ દાહોદ જિલ્લા સેવા સદનના દરવાજા ખટખટાવ્યા