દાહોદ: વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને દાહોદ શહેરમાં ફટાકડાનું વેચાણ કરી શકશે નહી
Dohad, Dahod | Oct 16, 2025 દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડતાં દાહોદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ.હંગામી ફટાકડા લાયસન્સ મેળવેલ ન હોય તેવા કોઈપણ વેન્ડર, લારી-ગલ્લા, ટેમ્પરરી શેડ બાંધીને ફટાકડાનું વેચાણ કરી શકશે નહી