વિજાપુર: શહેરમાં મામલતદાર ડિઝાસ્ટરના ચોપડે 9 MM વરસાદ નોંધાયો, કુલ વરસાદ 517 MM વરસ્યો, ધરોઈ ડેમની સપાટી વધતા સાબરમતી નદીમાં પાણી છોડાશે
Vijapur, Mahesana | Jul 27, 2025
વિજાપુર મામલતદાર કચેરી ખાતે ડિઝાસ્ટર વિભાગ ના ચોપડે આજરોજ રવિવારે સવારે 6 વાગ્યા થી સાંજના 4 વાગ્યા સુધી પડેલો ઝરમર...