જેસર: જેસર તાલુકાના શાંતિનગર ગામે સિંહ દેખાતા ગામલોકોમાં ભય ફેલાયો
જેસર તાલુકાના શાંતિનગર ગામે સિંહ દેખાતા ગામલોકોમાં ભય ફેલાયો તારીખ 30 ડિસેમ્બર 2025 ને મંગળવારના બપોરના 3 વાગ્યે ગામની સીમ પાસે સિંહ જોવા મળ્યાની માહિતી આપી સિંહ દેખાતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી અને બાળકો તથા પશુઓની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા વન વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ગ્રામજનોને સાવચેત રહેવા, રાત્રિ દરમિયાન બહાર ન નીકળ