નડિયાદ: સંગાથ પાર્ટી પ્લોટ ખાતે ફોટો એક્સ્પોનુ આયોજન કરાયુ, ધારાસભ્ય સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
Nadiad City, Kheda | Jul 20, 2025
નડિયાદમાં ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફોટો એક્સપો 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે શહેરના ઉતરસંડા રોડ પર સંગાથ...