વિસાવદર: વિસાવદર શહેર મેઇન રોડ ઉપર જામિયા આખલાઓના અડીગા થી વાહન ચાલકો પરેશાન
વિસાવદર નગરપાલિકા દ્વારા રખડતા મુગા પશુઓ ને પકડવાનુ ચાલુ કરવામાં આવેલ હતું અને મૂંગા પશુઓ પકડતા હતા જેના કારણ લોકોને રાહદારીઓને વાહન ચાલકોમાં ખુશી જોવા મળીહતા. છેલ્લા ઘણા સમયથી મૂંગા પશુઓ પકડવાની કોઈ પણ જાતની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવતી નથી તેના કારણે મૂંગા પશુઓના રોડ ઉપર અડીંગા ઓના કારણે રાહદારીઓને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે