ધાનપુર: ધાનપુર ગ્રામ પંચાયત અંતર્ગત આવતી ધાનપુર (દુ) પટેલ ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના 1 નવીન ઓરડાનું ખાતમુરત કરતા સાંસદ જશવંતસિંહ
Dhanpur, Dahod | Nov 30, 2025 સમાચારની વાત કરે તો ઘર તારીખ 29 નવેમ્બરના રોજ બપોરના ત્રણ કલાકની દાવત જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત અંતર્ગત આવતી ધાનપુર ધોધાંમલી પટેલ પ્રાથમિક શાળા એકના નવીન ઓરડાનું ખાતમુરત સાંસદ જશવંત જશવંતસિંહ ભાભોર ના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાંસા લગના વિભાગના કર્મચારીઓ અધિકારીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહબેર આ જે નવીન શાળાના ઓરડાનું છે તે ખાધું મુરત કરવામાં આવ્યું હતું.