વિસનગર: બાજીપુરા ગામે મંત્રી ઋષિકેશ પટેલે નવીન રોડનું લોકાર્પણ કર્યું
વિસનગર તાલુકાના બાજીપુરા ગામે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે નવીન રોડનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ગ્રામજનો દ્વારા મંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને ભવ્ય સન્માન પણ કર્યું હતું.