વલસાડ: ડુંગરી પોલીસે રોલા નેશનલ હાઇવે પાસેથી 5 મહિલાઓને ૨8,90,210 રૂપિયાના દારૂ સાથે ઝડપી પાડી 2 મહિલા વોન્ટેડ
સોમવારના 5:30 કલાકે ડુંગરી પોલીસે આપેલી ફરિયાદની વિગત મુજબ ડુંગરી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી જે દરમિયાન રોલા નેશનલ હાઇવે નંબર| 48 પાસે મુંબઈ થી સુરત જતા રોડ ઉપર ગઈકાલે ડુંગરી પોલીસની ટિમ એ પાંચ મહિલાઓને વિદેશી દારૂ સાથે ઝડપી| પાડી હતી જેમાં પોલીસે 3071 નંગ વિદેશી દારૂ જેની કિંમત 8,90,210 કબજે કર્યો હતો અને બે મહિલાને વોન્ટેડ જાહેર| કરી પ્રોહીબિશન અંગે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી હાલ આ તમામ મહિલાઓને કોર્ટમાં રજૂ કરવા