ધ્રાંગધ્રા ના ગ્રીનચોક ખાતે 30 જાન્યુઆરી અને શુક્વાર ના રોજ દાદા હરપાલદેવ નો 961 મો પ્રાગટ્ય દિન "હર પ્રભાવ તેરસ" છે જે સંદર્ભે ઝાલાવાડ ક્ષત્રિયસમાજ , હરપાલદેવ પ્રાગટ્ય દિન મહોત્સવ સમિતિ દ્વારા "હર પ્રભાવ તેરસ" મહોત્સવ ની ભવ્ય ઉજવણી તથા મહા આરતી યોજવામાં આવશે ધ્રાંગધ્રા ગ્રીનચોક ખાતે 961 દીવડા સાથે માહ આરતી સાજના ગ્રીનચોક ખાતે હરપાલ દેવ ની પ્રતીમાએ યોજવામાં આવી હતી જેમા રાજપરિવાર ક્ષત્રિય સમાજ આગેવાનો અને મોટી સંખ્યામા ઉપસ્થિત