વલસાડ: શહેરમાં લૂંટના ઇરાદે હથિયારના ગુનામાં વોન્ટેડ આરોપીને 37 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડ્યો, એસપી કચેરીએથી જિલ્લા પોલીસવડાએ વિગત આપી
Valsad, Valsad | Jul 14, 2025
સોમવારના 04:30 કલાકે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપેલી વિગત મુજબ વલસાડમાં આજથી 37 વર્ષ અગાઉ લુટ સહિતના અને ગુનાઓને અંજામ...