ભાણવડ: વિજયાદશમી પાવન પર્વ નિમિત્તે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરાયું
વિજયાદશમી પાવન પર્વ નિમિત્તે ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજન કરાયું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન ખાતે આજે વિજયા દશમી નિમિતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભાણવડ ના P.I કે. બી રાજવીસાહેબ સહિત પોલીસ સ્ટાફએ પૂજન કરી ધન્યતા અનુભવી હતી.