વિજાપુર: મણીપુરા ટીબી રોડ ઉપર રખડતી ગાયો ઢોરોનો ત્રાસ, મામલતદાર અને ટીડીઓને આવેદનપત્ર આપ્યું #jansamasya
Vijapur, Mahesana | Jul 18, 2025
વિજાપુર મણીપુરા ટીબી રોડ ઉપર બહાર આવી ગાયો છોડી જતા હોવાને કારણે રોડ ઉપર રખડતા ઢોરો ત્રાસ વધી જવા પામ્યો છે. જેને લઇ...