આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા માંડલ ટોલ પ્લાઝા ખાતે વાહનચાલકોને માર્ગ સલામતી, લેન ડ્રાઇવિંગ-સેફ ડ્રાઇવિંગ તથા હેલ્મેટ, સીટ બેલ્ટ અને સ્પીડ લિમિટ વિશે જાગૃત કરી, તેની સમજ અને મહત્વ સમજાવ્યુ અને માર્ગ સલામતીની શપથ લેવડાવી...