ભરૂચ: લિંક રોડ પર આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલા વીજ કંપનીના કર્મચારીઓને સ્થાનિકોએ ઘેરી લીધા
Bharuch, Bharuch | Jul 30, 2025
ભરૂચ શહેરના લિંક રોડ પર આવેલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય નગરમાં સ્માર્ટ મીટર બાબતે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. જીઇબી દ્વારા...