ઉમરાળા: સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક્સ રે વિભાગનું ઉદઘાટન કરવામાં આવ્યું જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા .
Umrala, Bhavnagar | Sep 10, 2025
સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરાળા ખાતે નવનિર્મિત એક્સ રે વિભાગ નું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય...